દામનગર પી એસ આઈ સોવાળા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ - At This Time

દામનગર પી એસ આઈ સોવાળા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ


દામનગર શહેર માં પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ સોવાળા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ અષાડીબીજ ના તહેવાર ને ધ્યાને લઇ શહેર માં સમાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ થી ઉજવાય પરસ્પર ભાયચાર ની શીખ સાથે શાંતિ સમિતિ ની બેઠક માં હિન્દૂ મુસ્લિમ સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ રહ્યા હતા સ્થાનિક પોલીસ સ્ટાફ ના હકારાત્મક અભિગમ થી અગ્રણી ઓએ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.