બોટાદ મા રખડતા ઢોર નો આતંક - At This Time

બોટાદ મા રખડતા ઢોર નો આતંક


બોટાદ મા રખડતા ઢોર નો આતંક બોટાદ મા આવેલ મુખ્ય શાક માર્કેટ મા આવેલ નગરપાલિકા શૌચાલય ઉપર ખુટીયો ચડી ગયો હોવાથી ભાંગ દોડ મંચી અંદાજીત એક કલાક સુધી આ રખડતું ઢોર નગરપાલિકા સંચાલિત શૌચાલય પર એમ ઉભુ રહ્યુ ત્યાંના લોકો ની ભાગ દોડ મચી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.