4 ડિસેમ્બરના 2012 ના દિવસે શરૂ થયેલી ગૌ પર્યાવરણ યાત્રા ભાટિયા પહોંચી... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xdrzucybwqp2uzoh/" left="-10"]

4 ડિસેમ્બરના 2012 ના દિવસે શરૂ થયેલી ગૌ પર્યાવરણ યાત્રા ભાટિયા પહોંચી…


4 ડિસેમ્બરના 2012 ના દિવસે શરૂ થયેલી ગૌ પર્યાવરણ યાત્રા ભાટિયા પહોંચી...

હલ્દીઘાટી થી શરૂ થયેલ યાત્રા દ્વારકા નું આયોજન કરશે.

હાલ જ્યારે સમગ્ર ભારતમાં ગોહત્યા બંધ કરવા માટે અને ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે લોકો મેદાને આવ્યા છે ત્યારે મહારાણા પ્રતાપની કર્મભૂમિ એવા હલ્દીઘાટી થી શરૂ થયેલ ગૌ પર્યાવરણ યાત્રા આજરોજ ભાટિયા મુકામે પહોંચી હતી.
આ યાત્રામાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા ભાટિયાના દિન દયાળ ચોક ખાતે યાત્રા દ્વારા ગૌકથા સંભળાવવામાં આવી હતી અને ગૌમૂત્રથી અને ગાયના દૂધ થી થતા લાભો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.
આ યાત્રાનો ઉદ્દેશ ગાયોને બચાવવાનો અને પર્યાવરણ બચાવવાનો છે આ યાત્રા 31 વર્ષ સુધી ચાલશે 4 ભારત ૨૦૧૨ થી શરુ થઇ અને 2043 સુધી ચાલશે એટલું જ નહીં પણ આ યાત્રામાં જોડાયેલ સાચવી દ્વારા 31 વર્ષ સુધી અન્નનો ત્યાગ કરી ફક્ત ફળ ફ્રૂટ અને ગાયના દૂધ લઈ ગૌવંશ બચાવવા સંઘર્ષ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ યાત્રામાં કોઈપણ પ્રકારના પગપાળા કે દાન-દક્ષિણા પણ લેવામાં આવતી નથી એટલું જ નહીં પણ તું અગરબત્તી પણ યાત્રા દ્વારા સ્વીકારતા નથી અત્યાર સુધીમાં આ યાત્રા 90 હજાર કિલોમીટર સુધી પહોંચી છે હલ્દીઘાટીના મેદાન થી લઈ પૂરા ભારતમાં પદયાત્રા કરી ખુલ્લા પગે પગમાં ચંપલ કે બુટ પણ પહેરતા નથી એવા સાધવી આ યાત્રામાં જોડાયા છે સમાજ ને સુધારવા માટે ગાયો બચાવવા અને પર્યાવરણ બચાવવા માટે યાત્રા નગર નગર ગામ ફરી આજ સુધી એક હજાર ગામડાંઓ ફરી ચૂકી છે અને હજુ આખા ભારતમાં ફરશે અત્યાર સુધી અડધા ગુજરાતમાં યાત્રા ફરી ચૂકી છે તારીખ 8 ના રોજ આ યાત્રા દ્વારા દ્વારકા મુકામે નગરપાલિકા પાર્કિંગમાં બહુ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને જોડાવવા આહવાન કર્યું...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]