ગડુ મુકામે મામદેવનો નવરંગ માંડવો તેમજ લોકમેળો યોજાશે - At This Time

ગડુ મુકામે મામદેવનો નવરંગ માંડવો તેમજ લોકમેળો યોજાશે


ગડુ મુકામે મામદેવનો નવરંગ માંડવો તેમજ લોકમેળો યોજાશે

તા 24--25/ લોક મેળો અને 24 કલાકનો મામદેવનો નવરંગ માંડવો યોજાશે

તા 26/4/24 સ્ટેજ પોગ્રામ યોજાશે જેમાં ઉપસ્થિત કલાકાર કાજલ રબારી તેમજ જિજ્ઞાસા સોલંકી સહિતના સિંગર પોતાની આગલી સહેલી કાર્યક્રમ ની રમઝટ બોલાવશે

આ કાર્યક્રમ દરેક માળીયા હાટીના સહિત આજુબાજુ ના વિસ્તારની જાહેર ધર્મપ્રેમી જનતા એ લાભ લેવા જય મામદેવ સેવા સમિતિ ની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.