બોટાદ જીલ્લામાં થયેલ લઠાકાંડ ને ધ્યાનમાં લઈ દારૂબંધીનો કડક અમલ અને મૃત્યુ પામેલ લોકોના પરીવારને ન્યાય આપવા બાબત. - At This Time

બોટાદ જીલ્લામાં થયેલ લઠાકાંડ ને ધ્યાનમાં લઈ દારૂબંધીનો કડક અમલ અને મૃત્યુ પામેલ લોકોના પરીવારને ન્યાય આપવા બાબત.


બોટાદ જીલ્લામાં થયેલ લઠાકાંડ ને ધ્યાનમાં લઈ દારૂબંધીનો કડક અમલ અને મૃત્યુ પામેલ લોકોના પરીવારને ન્યાય આપવા બાબત.

સવિનય સાથ આપ સાહેબ ને જણાવવા નું કે,ગુજરાત રાજયમાં નશાબંધી હોવા છતા ગુજરાત રાજયમાં ખુબજ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે. એના કારણે હાલબોટાદ જીલ્લામાં થયેલ લઠાકાંડ થી 57 વ્યકતીથી વધારે લોકોના મૃત્યુ થયેલ છે.અને હાલ ઘણા લોકો હોસ્પીટલમાં સારવાર ચાલુ અને સારવાર દરમીયાન મૂત્યુ નો દર વધતો જતો હોય જેથી લઠાકાંડમાં મૃત્યુ પામેલ વ્યકતીના પરીવારને ન્યાયઆપવામાં આવે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવમાં આવે અને જસદણ અને વિંછીયા વિસ્તામાં દારૂનુ વેચાણ કરવામાં આવે છે જે અટકાવવામાં આવે અને દારૂબંધી નો સખત અમલ કરવામાં આવે એવી માંગ

૭૨ જસદણ- વીંછિયા વિધાનસભા યુવક કોંગ્રેસ

મુ.- ગોખલાણા, તા.- જસદણ, જિ.- રાજકોટ. મો. 9879929283 વિનુભાઇ મેણીયા જસદણ- વિંછીયા યુવા પ્રમુખ

સદસ્ય, રાજકોટ જિલ્લા પંચાયત
જસદણ અને વિંછીયા ના તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને તેમજ અન્ય આવેદનપત્ર જસદણ પ્રાંત અધિકારીશ્રી, ને આવેદનપત્ર આપ્યું હતું

(આવેદન પત્ર)
ભપેન્દ્રભાઈ પટેલ, માન.મુખ્યમંત્રીશ્રી,
ગાંધીનગર. મોકલવામાં આવ્યું હતું

report, Rasik Visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.