જસદણ વિછીય ના કોળી સમાજ ના આમ આદમી પાર્ટી નાં નવા રાજકોટ જિલ્લા યુવા ઉપપ્રમુખ ની નિમણૂક - At This Time

જસદણ વિછીય ના કોળી સમાજ ના આમ આદમી પાર્ટી નાં નવા રાજકોટ જિલ્લા યુવા ઉપપ્રમુખ ની નિમણૂક


જસદણ વિંછીયા ના કોળી સમાજમાં આગવું નામ ધરાવતા પરમ મિત્ર એવા હર્ષદભાઈ કટેશીયા ને આમ આદમી પાર્ટીમાં રાજકોટ જિલ્લા યુવા ઉપપ્રમુખ તરીકે નિમણૂંક ખૂબ ખૂબ અભિનંદન લોકોની મદદ થવા માટે હંમેશા સાથે રહે છે અને લોકોના હરેક કામમાં તેઓહાજરી આપશે

riport,rashik visavaliya7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.