માણસા વિજાપુર હાઇવે પર ટ્રેલર અને બાઈકના અકસ્માતમાં યુવતીનું મોત - At This Time

માણસા વિજાપુર હાઇવે પર ટ્રેલર અને બાઈકના અકસ્માતમાં યુવતીનું મોત


માણસા શહેરમાં વિજાપુર હાઇવે પર આવેલ પેટ્રોલ પંપ નજીક આજે સવારે રીદ્રોલ ગામના ભાઇ- બહેન બાઇક લઈને માણસા તરફ આવી રહ્યા હતા ત્યારે અહીંથી પસાર થઈ રહેલ ટ્રેલર સાથે બાઈકને અકસ્માત થતા બાઈકની પાછળ બેઠેલ ૨૨ વર્ષીય યુવતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને પ્રથમ માણસા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.