પ્રમુખનગર સોસાયટીમાં અમદાવાદની જીવદયાપ્રેમી મહિલાઓ ઉપર હુમલો - At This Time

પ્રમુખનગર સોસાયટીમાં અમદાવાદની જીવદયાપ્રેમી મહિલાઓ ઉપર હુમલો


ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલી

પ્રમુખ નગર વસાહતમાં શ્વાન સાથે ક્રતા ભર્યું વર્તન થતું હોવાની ફરિયાદ બાદ અમદાવાદથી આવેલી જીવ દયા સંસ્થાની મહિલાઓ સાથે મારામારી અને તેમના ફોન ઝૂંટવી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.