બોટાદ જિલ્લાની શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લાની શાળાઓમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો


બોટાદ જિલ્લાની શાળાઓમાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓએ સુંદર અને કલાત્મક ચિત્રો દોરી સ્પર્ધામાં ભાગ લીધો

બોટાદ જિલ્લાનાં તમામ તાલુકાઓની શાળાઓમાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પરીક્ષા સમયે શું-શું કાળજી રાખવી જોઇએ તેમજ કેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ તે સહિતનાં વિષયો પર શાળાનાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી સુંદર અને કલાત્મક ચિત્રો દોર્યા હતાં.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »