નાના વડદલા પ્રાથમિક શાળા ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - At This Time

નાના વડદલા પ્રાથમિક શાળા ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ


લુણાવાડા તાલુકાના નાના વડદલા પ્રાથમિક શાળા ખાતે આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જિલ્લાના ઉપસ્થિત મહેમાનોનુ શાળાના બાળાઓ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ નાના ભૂલકાઓને તિલક કરી અને મોં મીઠું કરાવી તેમજ બેગ આપી અને શાળામા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો આમ નાના ભૂલકાઓને ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.