સમગ્ર બોટાદ મુસ્લિમ સમાજ વિનામૂલ્યે શિક્ષણ આપતી બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ સમાજ સંચાલિત સિફા ટ્યુશન ક્લાસિસ ઝળહળતુ પરીણામ - At This Time

સમગ્ર બોટાદ મુસ્લિમ સમાજ વિનામૂલ્યે શિક્ષણ આપતી બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ સમાજ સંચાલિત સિફા ટ્યુશન ક્લાસિસ ઝળહળતુ પરીણામ


સમગ્ર બોટાદ મુસ્લિમ સમાજ વિનામૂલ્યે શિક્ષણ આપતી બોટાદ ભાદર કઠિયા મુસ્લિમ સમાજ સંચાલિત સિફા ટ્યુશન ક્લાસિસ ઝળહળતુ પરીણામ

શિફા ટ્યુશન ક્લાસિસ માં ધોરણ/12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનુ આજે પરીણામ આવ્યું.તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિફા ટયુશનનું પરીણામ ખુબ સરસ આવેલ છે.95% ટકા જેવું ઉંચુ પરીણામ હાસેલ કરેલ છે પાસ થયેલ તમામ વિધાર્થી ભાઇઓ અને બહેનોને ટ્યુશન સંચાલક અને તમામ સ્ટાફ અને સમાજનાં પ્રમુખ તથા આગેવાનો તરફથી અભિનંદન આપેલ અને ભવિષ્યમાં પણ આવી રીતે ઉજ્જવળ સફળતા મેળવીને પોતાના માં-બાપ,સમાજ અને સંસ્થાનું નામ રોશન કરી સફળતાના શિખરો સર કરો અને જીવનમાં પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપવામાં આવેલ.કહેવાય છે ને કોશીસ કરને વાલો કી કભી હાર નહિ હોતી એ યુક્તિને શિફા ટ્યુશન એ ખરેખર સાર્થક કરી બતાવી છે.આજના આ મોંઘી ફીસના સમયમાં ફ્રી માં ઉત્તમ શિક્ષણ આપીને પરિણામ દ્વારા સંચાલક તથા સ્ટાફે એ સરાહનીય કામગીરી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.