વિંછીયા જસદણ તાલુકા ખાતે "નારી શક્તિ વંદન "કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ - At This Time

વિંછીયા જસદણ તાલુકા ખાતે “નારી શક્તિ વંદન “કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ


વિંછીયા જસદણ તાલુકા ખાતે "નારી શક્તિ વંદન "કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લા ના CRP, VO, CLF, ના મુખ્ય મહેમાનો તરીકે VO ના રાજકોટ જિલ્લાના સહ ઇન્ચાર્જ કાજલબેન સરવૈયા, NGO માંથી પધારેલ તાવીયા રસીલાબેન અને વેદાણી પારૂલબેન, વિંછીયા ભાજપ મહિલા મોરચા પ્રમુખ માલાબેન રામાનુજ અને મહામંત્રી શોભનાબેન ઓળકીયા તેમજ વિંછીયા તાલુકા ના આજુબાજુના ગામના મહિલા મંડળ પ્રમુખ, મંત્રીઓ તેમજ બહોળી સંખ્યા બહેનો જોડાયા તેમજ "નારી શક્તિ વંદન "કાર્યક્રમ માં પધારેલ તમામ બહેનો નું સન્માન કરી 'કીટ'
વિતરણ કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.