આજ રોજ મારા ગામ પોયડા (તલોદ) મુકામે મારા મોટા ભાઈ શ્રી વિજયસિંહ ઝાલા - At This Time

આજ રોજ મારા ગામ પોયડા (તલોદ) મુકામે મારા મોટા ભાઈ શ્રી વિજયસિંહ ઝાલા


આજ રોજ મારા ગામ પોયડા (તલોદ) મુકામે મારા મોટા ભાઈ શ્રી વિજયસિંહ ઝાલા Indian ARMY માંથી ૨૨...વર્ષ ની દીર્ધકાલીન દેશ ની સેવા કરી આજે સેવા નિવૃત્ત થયા.... એ પ્રસંગે એમનું માતા પિતા...ભાઈઓ, ગ્રામજનો, તેમજ શાળા ના મુખ્ય શિક્ષક શ્રી મુકેશભાઈ પંચાલ...તેમજ શાળા ના બાળકો દ્વારા ભાઈ નું ઉષ્મા ભેર સ્વાગત કરી ગામ માં વરઘોડો કાઢી સ્વાગત કરવામાં આવ્યું...આ પ્રસંગે મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા....

અહેવાલ રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.