આણંદમાં લિફ્ટના અભાવે દિવ્યાગો પરેશાન
આણંદ તાલુકા પંચાયતના સત્તાધિશો વિકાસના નામે બણગા ફુંકી રહ્યાં છે. ત્યારે તાલુકા પંચાયત ભવનમાં લીફટની સુવિધા નહીં હોવાથી દિવ્યાંગ અને વૃધ્ધ અરજદારોને 15 જેટલા પગથિયા ચઢીને સરકારી કામગીરી માટે અવરજવર કરવાનો વખત આવતાં હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.
સામાન્યતઃ સરકારી કામ એક ધક્કે સરકારી કામ પાર પાડી શકતું ના હોય વારંવાર હાલાકી ભગવવી પડે છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.