સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ઇલેક્શન મેસ્કોટ આપશે મતદાન જાગૃતિનો સંદેશ - At This Time

સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ઇલેક્શન મેસ્કોટ આપશે મતદાન જાગૃતિનો સંદેશ


સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં ઇલેક્શન મેસ્કોટ આપશે મતદાન જાગૃતિનો સંદેશ

આજરોજ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયનાં વરદ હસ્તે કલેક્ટર કચેરી ખાતે ઇલેક્શન મેસ્કોટનો અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લામાં લોકસભા ચૂંટણી 2024માં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે અને લોકશાહીનાં મહાપર્વમાં જોડાઇ તે માટે BOTRON નામક મેસ્કોટ દ્વારા મતદાન જાગૃતિનો આ નવતર પ્રયોગ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે.આ મેસ્કોટ જિલ્લાના વિવિધ સ્થળે પ્રદર્શિત કરવામાં આવશે તથા મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.