આણંદ માં યોજાય ફુડ સેફટી વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ - At This Time

આણંદ માં યોજાય ફુડ સેફટી વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ


મિલેટ્સની ગુણવતાની ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ, આણંદ જિલ્લા ફુડ સેફટી વિભાગે રાગી, કોદરી, મૌરયો સહિતના મિલેટ્સના 100 નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે મોકલ્યાં
સામાન્ય લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાય તે માટે આણંદ જીલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા સમયાંતરે ખોરાકના નમુના લઈ ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં આણંદ જીલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા બજારમાં વેચાતા મિલેટ્સની ગુણવતા ચકાસણી અર્થે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.