ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ લઈને માકડો ટાવર ઉપર ચડી જતા માલિક નો જીવ તાળવે ચોટીયો - At This Time

ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ લઈને માકડો ટાવર ઉપર ચડી જતા માલિક નો જીવ તાળવે ચોટીયો


પીપલોદ ખાતે એક હેર સલૂન દુકાન માંથી ચાર્જિંગમાં મુકવામાં આવેલો મોબાઈલ લઈને માકડો મોબાઈલના ટાવર ઉપર ચડી ગયો હતો જેની જાણ આખા પંથકમાં વાત પ્રસરી જતાં લોકો ના ટોળાઓ જોવા ઉમટી પડયા હતા માકડા ની આવી લેભાગુ મકડાના આતંક મચાવતા માણસો હરતા ફરતા લોકોનો અને દુકાનદારોના દુકાન માં ઘર માં થી આવી ને કાંઈ ચીજવસ્તુ લઈ જતું રહેતું હોય છે જ્યારે.હેર સલૂન દુકાન માંથી ચાર્જિંગમાં મુકવામાં આવેલો મોબાઈલ લઈને ભાગી જઈને મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો જેને લઇ મોબાઇલ માલિક નો જીવ તાળવે ચોટીયો

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.