હળવદ માં નમો નવમતદાતા સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમ થી યુવાનો ને સંબોધન કર્યું - At This Time

હળવદ માં નમો નવમતદાતા સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વર્ચ્યુઅલ માધ્યમ થી યુવાનો ને સંબોધન કર્યું


આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે નમો નવમતદાતા સંમેલન યોજાયું હતું ભારત એ યુવા દેશ છે અને યુવાનો ભારત નું ભવિષ્ય છે ત્યારે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે આજરોજ નમો નવમતદાતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના નવા મતદાતા યુવાનો જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમ માં દેશ ના લાખો યુવાનો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ માં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા આ કાર્યક્રમ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતીભાઈ કવાડીયા સાહેબ જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન રજનીભાઇ સંઘાણી પૂર્વ ચેરમેન રણછોડ બાપા શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સારાવાડીયા મહામંત્રી અનિલ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાદભાઈ ડાંગર એ હાજરી આપી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવે ઉપ પ્રમુખ રવિ પટેલ હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરિયા શહેર પ્રમુખ જયદીપ રબારી કુલદીપ રાઠોડ રાજુ સુરેલા સંદીપ ડાંગર રસિક દલવાડી મનોજ રબારી મહેશ તારબુંદિયા તીર્થ ઠક્કર શિવમ દવે અજય મકવાણા

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.