ભાભર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે બાપજી સતત ત્રીજી વખત વરણી થતા સન્માનિત કરવામાં આવ્યા - At This Time

ભાભર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે બાપજી સતત ત્રીજી વખત વરણી થતા સન્માનિત કરવામાં આવ્યા


ભાભર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જીવણગર ગૌસ્વામી ની સતત ત્રીજી વખત વરણી થતા ભાભર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ ના પ્રમુખ દશરથભાઇ વ્યાસ (એડવોકેટ) તથા તેમની ટીમ દ્વારા જીવણગર ગૌસ્વામી નું સાલ તેમજ મીઠું મોઢું કરાવી તેમનુ સન્માન કરવામાં આવેલ તેમજ ખુબજ શુભેચ્છાઓ પાઠવી હતી


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.