મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઇસ્કુલ મુનપુર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું.

"વિશ્વ ચકલી દિવસ" ની ઉજવણીના ભાગરૂપે મુનપુર હાઇસ્કુલ માં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમા ઘટતી જતી ચકલી ની સંખ્યાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચકલીના સંરક્ષણના ભાગરૂપે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મુનપુર હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફગણ, મુનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી, શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુરના પ્રિન્સિપાલશ્રી, સ્ટાફ ગણ, તથા હાઈસ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.