વિસાવદર ના રામપરા ધામખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નઅને માતાજી નો પાટઉત્સવ નું આયોજન - At This Time

વિસાવદર ના રામપરા ધામખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નઅને માતાજી નો પાટઉત્સવ નું આયોજન


વિસાવદર ના રામપરા ધામખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નઅને માતાજી નો પાટઉત્સવ નું આયોજ
વિસાવદર ના રામપરાઆઈ રૂપલ ધામ ખાતે આગામી તારીખ 28/3/2023નારોજબીજા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તેમજ તારીખ 29/3/2023ના રોજ આઈ રૂપલ માં નો 23મો પાટઉત્સવ ઉજવવા નું આયોજન કરવામાં આવેલ તેના ભાગરૂપે આજ તારીખ 21/3/2023ના રોજ એક પત્રકાર પરિસદ નું આયોજન કરવામાં આવેલ તેમાં આઈ રૂપલધામ ના જીણાભાઈ ગઢવી દ્વારાસમૂહ લગ્નઅને માતાજી ના પાટઉત્સવ અંગે વિસ્તુત માહિતી આપીહતી જેમાં વિસાવદર ના પત્રકાર ગિજુભાઈ વીકમાં શાંતિલાલ ગણાત્રા સીવી જોશી હરેશ મહેતા કલ્પેશ ધકાણ તેમજ રાજકીય અગ્રણી નરેન્દ્રભાઈ કોટીલા રમણીક દુધાત્રા રમણીક ભાઈ ગોહિલપ્રેમપરા ગામના સરપંચ તેમજ સરપંચ એસોસિયેશન ના પ્રમુખ રામભાઈ સોજીત્રા તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ તેમજ અગ્રણી ઓતેમજ ગ્રામજનો હાજર રહેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon