ઘનશ્યામભાઈ વિરાણી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની સાથે સમારંભ માં હાજરી - At This Time

ઘનશ્યામભાઈ વિરાણી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની સાથે સમારંભ માં હાજરી


ઘનશ્યામભાઈ વિરાણી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની સાથે સમારંભ માં હાજરી

બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ની ગુજરાત રાજ્ય ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરાઈ ગાંધીનગર ખાતે એક સમારંભ માં હાજરી આપવા આવેલ હતા ત્યાં મુલાકાત કરાઈ સાથે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રસાત કોરાટ તેમજ ભારતીય જનતા પાર્ટી ના અલગ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.