ભચાઉ પોલીસ સ્ટેશન સામે સગીર વયનો વિદ્યાર્થી પાર્થ મકવાણા ના છેલ્લાં ૫ દીવસ થી ગૂમ થયેલ છે જેનાં પરીવાર ને ન્યાય માટે ધરણાં, - At This Time

ભચાઉ પોલીસ સ્ટેશન સામે સગીર વયનો વિદ્યાર્થી પાર્થ મકવાણા ના છેલ્લાં ૫ દીવસ થી ગૂમ થયેલ છે જેનાં પરીવાર ને ન્યાય માટે ધરણાં,


રાષ્ટ્રિય દલીત અધિકાર મંચ નરેશ મહેશ્વરી,વીરજી દાફડા, નીલ વિંજોડાં,રમેશ થારું, ભીમકોરેગાવ સેના ના સૂરેશ કાંઠેચા, દિલિપ મહેશ્વરી ભરત ભટ્ટી સહીત સમાજ ના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો આજે સવાર ના ૧૧ વાગે થી ધરણા પર બેઠા છે,
જ્યાં સુધી પાર્થ મકવાણા નહિ મળે ત્યાં સુધી ધરણાં સતત ચાલુ રહેશે,
સમસ્ત કચ્છ અનુસુચિત જાતિના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ભચાઉ પોલીસ સ્ટેશન માં પહોચી ને ન્યાય ની લડત માં જોડાવા અપીલ કરી હતી

લોકો ની રક્ષા કરવાની છે પરંતુ કચ્છ જિલ્લામાં પોલીસ પોતાની મૂળભૂત કામગીરી વિસરી ગઈ અને માત્ર દારૂ પકડી પોતાની પીઠ થાબડી રહી છે. જેના કારણે લોકોને હવે પોલીસ પર ભરોસો રહ્યો નથી .આ સંજોગો વચ્ચે જિલ્લા પોલીસની કામગીરીનું ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવે અને નબળા અધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાય તે જરૃરી છે છેલ્લા પાંચ દિવસથી એક વિદ્યાર્થી લાપતા બન્યો છે તેને શોધવા માં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.