બોટાદના બરવાળા ગામે લાંચના ગુન્હાના પકડાયેલા પૂર્વ પોલીસ કર્મીને થઈ સજા - At This Time

બોટાદના બરવાળા ગામે લાંચના ગુન્હાના પકડાયેલા પૂર્વ પોલીસ કર્મીને થઈ સજા


બોટાદ ના બરવાળા ગામે લાંચના ગુન્હાના પકડાયેલા પૂર્વ પોલીસ કર્મીને થઈ સજા બોટાદ ડિસ્ટ્રિક્ટ કોટૅ દ્વારા પોલીસ કર્મીને ૭ વર્ષની ફટકારી સજા હેડ કોન્સ્ટેબલ મોહન ઓધવજી સાંડેલા ને ૭ વર્ષની ફટકારી સજા ૨૦૧૨ માં જુગાર કેસમાં રાહત આપવા ફરીયાદી પાસેથી પોલીસ કર્મી ને ૫ હજારની લીધી હતી લાંચ ૧૧ વર્ષ કોટૅ દ્વારા પૂર્વ પોલીસ કર્મીને ૭ વર્ષની સજાનો થયો હુકમ હેડ કોન્સ્ટેબલ વતી લાંચ સ્વીકારનાર હોટેલ સંચાલકને ૫ વર્ષની કોર્ટે ફટકારી સજા

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon