બાલાસિનોર લુણાવાડા હાઇવે - At This Time

બાલાસિનોર લુણાવાડા હાઇવે


બાલાસિનોર થી લુણાવાડા હાઇવે ઉપર પાણી નો બગાડ
આજ રોજ બલાસીનોર થી લુણાવાડા હાઇવે ઉપર જનોડ પાટીયા ખેડૂતો માં રોષ જોવા મળ્યો
મહીસાગર પાણી પુર્વઠા નિગમ ધ્વરા જે પાણી પીવા માટે ઉપયોગ માં લેવા આવે છે તે પાણી રોજ નું હજારો લીટર પાણી વેસ્ટ જાય છે જ્યાં સરકાર પાણી બચાવો અમે કે છે ને એક બાજુ અહીંયા પાણી નો બગાડ થઈ રહી છે ખેડૂતો ના ખેતર માં પાણી ગુશી જતા ખેડૂતો મીડિયા સમક્ષ આ આ ઘટના જણાવી છે તો જલ્દી આ પાણી નો વેસ્ટ રોકવામાં આવે રજૂઆત કરવામાં આવી

રિપોટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.