બાલાસિનો નવ ગુજરાત સાયન્સ કોલેજ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rbzieaeykor7eqfj/" left="-10"]

બાલાસિનો નવ ગુજરાત સાયન્સ કોલેજ


બાલાસિનોર
આજરોજ નવગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ બાલાસિનોર વિધાનસભા ના માનસીભાઈ ચૌહાણ સાહેબ અને અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શેખ મહંમદ અયાજભાઈ સમીરભાઈ શેખ dysp વલવી સાહેબ ડોક્ટર વિમલભાઈ પટેલ નવું ગુજરાત સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ચૌહાણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]