જસદણ ના મદાવા પ્રાથમિક શાળામાં ડેરી મુલાકાત આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gyedeubsc2p0cjvl/" left="-10"]

જસદણ ના મદાવા પ્રાથમિક શાળામાં ડેરી મુલાકાત આયોજન કરવામાં આવ્યું


જસદણના મદાવા પ્રાથમિક શાળામાં ડેરી મુલાકાત આયોજન કરવામાં આવ્યું

આજ રોજ મદાવા પ્રાથમિક શાળાના બાળકો એ દૂધની ડેરીની મુલાકાત લીધી જેમાં સ્કૂલના આચાર્ય દિનેશભાઇ તેમજ સ્ટાફ સાથે રહીને ડેરીના અશ્વિનભાઈ જતાપરા એ બાળકોને પશુ પાલન તેમજ ડેરી પ્રોડક વિશેની માહિતી આપી. બાળકોના વિકાસ માં આ સમય માં ચોખ્ખું દૂધ નું મહત્વ સમજાવ્યું. તેમજ પશુ પાલન વિશે માહિતી ગાર કર્યા. જેમાં બાળકોએ ઉત્સાહ સાથે પ્રશ્નો પૂછી ને વિશેષ માહિતી લીધી હતી.

Report Karshan Bamta Atkot


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]