ખેડા જિલ્લા પંચાયત - At This Time

ખેડા જિલ્લા પંચાયત


આજરોજ ખેડા જિલ્લા પંચાયતની ખાસ સભા યોજવામાં આવી આ સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ શ્રી પી.આર રાણા જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય શાખા અધિકારીઓ હાજર રહે ખાસ સામાન્ય સભામાં એજન્ડા મુજબ ની કામગીરી કરવામાં આવી ઉપરાંત પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં ખેડા જિલ્લાએ એક ટીમ તરીકે વિકાસની સારી કામગીરી કરેલ છે તે બદલ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ આભાર વ્યક્ત કર્યો અંતમાં શ્રી હનુમાનજી જિલ્લા પંચાયત સભ્ય શ્રી દ્વારા સમગ્ર પાંચ વર્ષમાં થયેલ કામગીરી માટે પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ દ્વારા મળેલ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon