વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *ઇન્ટરનેશનલ લીગ-ટી-૨૦ ની મેચો દરમ્યાન ક્રિકેટ સટાનો હાર જીતનો જુગાર રમતા એક ઇસમને રોકડ રૂપિયા-૧૨,૮૧૦/- તથા મોબાઇલ ફોન કી. રૂા.૫૦૦૦/- At This Time

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ 🚨 *ઇન્ટરનેશનલ લીગ-ટી-૨૦ ની મેચો દરમ્યાન ક્રિકેટ સટાનો હાર જીતનો જુગાર રમતા એક ઇસમને રોકડ રૂપિયા-૧૨,૮૧૦/- તથા મોબાઇલ ફોન કી. રૂા.૫૦૦૦/-


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન
જી.ગીર સોમનાથ
🚨 *ઇન્ટરનેશનલ લીગ-ટી-૨૦ ની મેચો દરમ્યાન ક્રિકેટ સટાનો હાર જીતનો જુગાર રમતા એક ઇસમને રોકડ રૂપિયા-૧૨,૮૧૦/- તથા મોબાઇલ ફોન કી. રૂા.૫૦૦૦/- મળી કૂલ રૂપીયા-૧૭,૮૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વેરાવળ સીટી પોલીસ* 🚨

💫જુનાગઢ રેન્જ *આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ ગે.કા. રીતે સટાનો જુગાર રમતા/દારૂનુ વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ગે.કા.પ્રવૃતિ સદંતર નાબુદ થાય તે બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓના માર્ગદર્શન તથા સુચના અન્વયે *સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. શ્રી એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા વિપુલભાઇ રામસીંગભાઇ તથા મેરામણભાઇ બીજલભાઇ તથા પો.હેઙ.કોન્સ. અનીરૂધ્ધસિંહ જસવંતસિંહ તથા ચિંતનભાઇ જગદિશભાઇ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા રોહીતભાઇ જગમાલભાઇ તથા પ્રવિણભાઇ હમિરભાઇ* નાઓ પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *એ.એસ.આઇ. વિપુલભાઇ રામસીંગભાઇ તથા પો.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ* નાઓને સંયુકતમાં મળેલ બાતમી હકીકત આધારે વેરાવળ, પ્રકાશ કોમ્પ્લેક્ષ પાછળની ગલીમાંથી *આરોપી-નંદલાલ ઉર્ફે ગબ્બર કેવલરામ બીજવાણી સીંધી, ઉ.વ.૪૮, ધંધો.વેપાર, રહે.વેરાવળ, પ્રકાશ કોમ્પ્લેક્ષ, શેરી નં.-૨ વાળાને રોકડ રોકડ રૂપિયા-૧૨,૮૧૦/- તથા મોબાઇલ ફોન કી રૂા.૫૦૦૦/- મળી કૂલ રૂપીયા-૧૭,૮૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૩૦૦૯૧/૨૩ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હાજર નહી મળી આવનાર આરોપી નં.(૨) આનંદભાઇ પ્રકાશભાઇ રતનઘાયરા રહે.વેરાવળ, ડાભોરરોડ, જૈન દેરાસર પાસે ‘‘કનૈયા’’ તાથ આરોપી નં.(૩) વિજય ગાવડીયા રહે.વેરાવળ મોટા કોળીવાડા વાળાને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.