વિસાવદર પોલીસદ્વારા એક ઇસમને પીધેલી હાલત મા પકડી પડ્યો - At This Time

વિસાવદર પોલીસદ્વારા એક ઇસમને પીધેલી હાલત મા પકડી પડ્યો


વિસાવદર પોલીસદ્વારા એક ઇસમને પીધેલી હાલત મા પકડી પડ્યો

વિસાવદર પોલીસ ના હેડકોન્સ્ટેબલ કમલસિંહ તેમજ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાછેલા પોતાની બીટવિસ્તાર મા નાઈટ પેટ્રોલિગ મા હોઈ ત્યારે જાંબાળા ગીર ગામે બસ્ટેન્ડ પાસે એક ઇસમ લથડીયા ખાતો અને પોતાનું સમતોલન ગુમાવી ને ચાલીઆવતો હોઈઅને કેફીપીણું પીધેલ હોઈ તેવુંલાગતા ત્યારે પોલીસ દ્વારા તેમને ચેક કરતા મોઢામાંથી વાસ આવતા તુરંત બે પંચ ને બોલાવી પૂછપરછ કરતા તેમનું નામ ચિંતન હરસુખભાઇ કાનાણી ઉ 19રહેવાસી મોટી ખોડિયાર વારો જણાવેલ ત્યારે પોલીસ દ્વારા ઇસમને કેફીપીણું પીવાની પાસ પરમીટ માંગતા કોઈ પાસપરમીટ નહીં હોવાનું જણાવેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા ઇસમ ચિંતન હરસુખભાઇ કાનાણી વિરુદ્ધ પ્રોહીકલમ 66(1)બી મુજબ ગુનોદાખલ કરી કાયદેસર ની કર્યાવાહી હાથ ઘરેલ હતી

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.