વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકાદ મહિનામાં ખાસવાડી સ્મશાન ગૃહ તોડીને 15. 28 કરોડના ખર્ચે નવું બનાવશે. - At This Time

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકાદ મહિનામાં ખાસવાડી સ્મશાન ગૃહ તોડીને 15. 28 કરોડના ખર્ચે નવું બનાવશે.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકાદ મહિનામાં ખાસવાડી સ્મશાન ગૃહ તોડીને 15. 28 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી શરૂ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે . કારેલીબાગ ખાસવાડી સ્મશાન ગૃહ રીનોવેશન અને નવીનીકરણની કામગીરી સીએસઆર ફંડ હેઠળ કરવામાં આવનાર છે . આ માટે કેન્દ્ર સરકાર હસ્તકની બે કંપની સીએસઆર ફંડ હેઠળ 15. 28 કરોડ આપનાર છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.