ઇરફાન હમીદભાઇ બારૂબીની જસદણ પોલીસે કરી અટકાયત - At This Time

ઇરફાન હમીદભાઇ બારૂબીની જસદણ પોલીસે કરી અટકાયત


ઇરફાન હમીદભાઇ બારૂબીની જસદણ પોલીસે કરી અટકાયત

આટકોટરોડ નવા બસસ્ટેશનતરફથી એક ઇસમ સામેથી સર્પાકારે મો.સા. ચલાવી આવતો હતો જેને જોતા જસદણ પોલીસે ઇસમને રોકી તેનુ મોઢુ સુંઘી જોતા કેફી પ્રવાહી પીધેલ જણાતા ઇસમનું નામ ઠામ પુંછતા પોતે પોતાનુ નામ ઇરફાન ઉર્ફે રામાપીર હમીદભાઇ બારૂબી જાતે.આરબ ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઇવર રહે.ખાટકીચોક, ભાદરરોડ જસદણ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી મજકુર ઇસમના હોન્ડા કંપનીનુ એકટીવા મો.સા. રજી.નં.જી.જે.૦૩-એમ.પી.-૫૨૬૦ વાળુ કિ રૂ ૨૦,૦૦૦/ગણી જસદણ પોલીસે તપાસ અર્થે કબ્જે કરેલ અને ઇસમે કેફી પ્રવાહી પીધેલ હાલતમા પોતાના હવાલા વાળુ મો.સા. ચલાવી નિકળતા મળી આવતા એમ.વી.એ કટ ક.૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)(બી)મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરેલ હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.