Facebook માં ફોટો અપલોડ કરતા એસઓજીએ બે વ્યક્તિઓની ધરપકડ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mgip7ps4wjghkjk8/" left="-10"]

Facebook માં ફોટો અપલોડ કરતા એસઓજીએ બે વ્યક્તિઓની ધરપકડ કરી


Facebook માં ફોટો અપલોડ કરતા એસઓજીએ બે વ્યક્તિઓની ધરપકડ કરી

facebook માં ફોટો ઉપલોડ કરનાર ઈસમ ઉપર કાયદેસર કાર્યવાહી કરતી એસ.ઓ.જી રાજકોટ ગ્રામ્ય
ફોટો ઉપલોડ કરનાર (૧)સંજય સવાભાઈ મેણીયા રહે.પાંચતલાવડા તા.કોટડા સાંગાણી
પરવાનેદાર (૨) મગન આંબાભાઈ મેણીયા રહે.મોટી લાખાવાડ તા.જસદણ 2 વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં પો.ઇન્સ કે.બી.જાડેજા,
પી.એસ.આઈ બી.સી.મિયાત્રા,
પી.એસ.આઈ કે.એમ.ચાવડા તેમજ
પો.હેડ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત, વિજયભાઈ વેગડ, પો.કોન્સ રણજીતભાઈ ધાંધલ, કાળુભાઇ ધાંધલ, અમિતભાઈ સુરુ, વિજયગીરીબાપુ ગોસ્વામીએ આ કામગીરી કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 72038 88088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]