લાલપુર પોલીસ ની લાલ આંખ પતા પ્રેમીઓ પર તવાઈ

લાલપુર પોલીસ ની લાલ આંખ પતા પ્રેમીઓ પર તવાઈ


લાલપુર પોલીસ ની લાલ આંખ પતા પ્રેમીઓ પર તવાઈ

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ ઈશ્વરીયા ગામની ગૌશાળા સામે સ્ટ્રીટ લાઈટ ના અજવાળા નીચે જાહેરમાં 3 આરોપીઓ

( 1 ) ફારૂક જુમાભાઇ અભવાણી

( 2 ) અરવિંદ અરજણભાઇ પરમાર

( 3 ) રામાભાઇ ગાંગાભાઈ ખરા રહે. ત્રણેય ઇશ્વર્યા ગામ તાલુકો લાલપુર જીલ્લો જામનગર

મજકુર ત્રણેય આરોપીઓ teen patti રોલ પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી પકડાઈ જતા ટોટલ રૂપિયા 10,770 / ના મુદ્દા માલ સાથે લાલપુર પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા હેડ કોન્સ્ટેબલ વાય. પી. ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ મંગળસિંહ ઝાલા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રીપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »