કડાણા તાલુકામાં પ્રાથમિક શાળામાં સફાઈ કામદારને વેતન ની મળતા રોસ - At This Time

કડાણા તાલુકામાં પ્રાથમિક શાળામાં સફાઈ કામદારને વેતન ની મળતા રોસ


કડાણા તાલુકના જૂની ગોધર પગાર કેદ્ર પ્રાથમિક શાળા માં ફાળવણી માટે ૭ સ્કૂલોમાં એક સફાઈ કામદાર ફાળવામાં આવે છે આ શાળામાં આવતી સાફ સફાઈ માટે સફાઈ કામદાર ફળવામાં આવતા હોય છે સાફ સફાઈ માટે આવતી ગ્રાન્ટ સફાઈ કામદારને ની મળતા રોસ વક્ત કરો છે
ગોધર નવી ગોધર જૂની કરવાઈ તરાળ ફળીયા કરવાઈ 2 પડાદરા રાણનાપાણી ખરોડ જેવી આ શાળાઓ માં
સફાઈ કામદાર પોતે પાવડર જેવી વસ્તુઓ લાવીને કરે છે શૌચાલયની કામગીરી તેવું જણાવ્યુ
પ્રાથમિક શાળામાં શૌચાલય બન્યા જર્જરીત હાલતમાં સાફ સફાઈ કરવી મુશ્કેલ બની છે
સફાઈના નામે આવતી ગ્રાન્ટ કડાણા તાલુકામાં ક્યાં વપરાય તે સ્થળ તપાસ જેવી પરિસ્થિતિ જોવા મળી
સફાઈ કામદાર સાત સ્કુલમાં કરે છે સફાઈ કામદારને પગાર ની મળતા સફાઈ કામદારના કરી રહ્યા છે આક્ષેપો

સફાઈ માટે આવતી ગ્રાન્ટ સ્કૂલોમાં સાફ સફાઈ માટે અને સફાઈ કામદારને આપવામાં આવતી હોય છે તે પરંતુ આ ગ્રાન્ટ સફાઈ કામદારને કે સ્કૂલોમાં કોઈ ટોઈલેટરી માટે કે સફાઈ માટે કોઈ વસ્તુ લાવવામાં આવતું નથી સ્કૂલો ના આચાર્ય વાપરતા હોય તેવું દેખાય રહ્યું છે

એક વરસથી સાફ સફાઈ કરું છું દર મહીને સો સો રુપિયા આપીન કાઢી મૂકે છે 4 માસ કે 6 માસ ગ્રાન્ટ આવે છતાં મને આપતા નથી પૂછવા જતા મને ધાક ધમકી આપીને મને કાડી મૂકે છે તેવું લક્ષમણ ભાઈ હરિજન સફાઈ કામદારે જણાવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.