વડોદરા શહેર ખાતે ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. - At This Time

વડોદરા શહેર ખાતે ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.


વડોદરા શહેરના સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બાઈકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહી છે બાઈક ચાલકનો આભાદ બચાવ થયો છે ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.