ધોળકા બાવળા બગોદરા ના બજારો માં ઉત્તરાયણ ની ખરીદીમાં ભારે ભીંડ જામી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kwfdvinelpbl3gg3/" left="-10"]

ધોળકા બાવળા બગોદરા ના બજારો માં ઉત્તરાયણ ની ખરીદીમાં ભારે ભીંડ જામી


અમદાવાદ ગ્રામ્ય
ધોળકા બાવળા બગોદરા ના બજારોમાં ઉતરાયણની પતંગો દોરી ખરીદવા ભીડ જોવા મળી કોરોના બે વર્ષ બાદ પતંગ રસીયાઓઅનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઉતરાયણ ની કલાકો બાકી છે ત્યારે પતંગ રશિયાઓમાં તૈયારી માં જોવા મળ્યા હતા આ વર્ષે ધામ ધુમ થી ઉજવાશે ઉત્તરાયણ બજારમાં અવનવા પતંગો આવ્યા છે
પતંગ અનેદોરી સાથે બોર શેરડી પણ ખરીદી કરતા લોકોની ભીડ જોવા મળી હતી
પતંગ રસીઓ ઉત્સાહથી ખરીદી કરતા જોવા મળ્યા હતા આ વખતે ઉત્તરાયણ પર સારા સમાચાર છે
પતંગ રસિકો માટે સારા સમાચાર
ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની શકયતા
હાલ રાજયમાં ઠંડીનું જોર યથાવત રહેશે
ત્રણ દિવસ બાદ ઠંડીમાં થશે વધારો
હાલ અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું
વેસ્ટર્ન ડિસ્ત્રબન્સની અસરથી ધૂમમ્સમય વાતાવરણ રહેશે ઉત્તરાયણના પર્વને લઈ તંત્રની તૈયારી
તહેવારને લઈ 108ની ટીમ સ્ટેન્ડ બાય
ઉત્તરાયણમાં 108 માં કોલ વધવાની શક્યતા
800થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે
4 હજાર કર્મચારી ખડેપગે રહેશે છે

રીપોર્ટર. મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા

8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]