જાદર પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જાહેરાતો લગાડી મનુષ્ય તથા પક્ષીઓનો જીવ બચાવવા અપીલ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vuvujofdqfbxjl9f/" left="-10"]

જાદર પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જાહેરાતો લગાડી મનુષ્ય તથા પક્ષીઓનો જીવ બચાવવા અપીલ કરી


જાદર પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જાહેરાતો લગાડી મનુષ્ય તથા પક્ષીઓનો જીવ બચાવવા અપીલ કરી

આગામી ઉતરાયણ નો તહેવાર આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ ધ્વારા સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરી તુક્કલ નો ઉપયોગ ન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે જે અનુસંધાને ગુરૂવાર ને આજરોજ ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનના PSI એ.બી.શાહ તથા પોલીસ સ્ટાફ દ્વારા જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રીક્ષાઓ ઉપર ચાઇનીઝ દોરી નો ઉપયોગ ન કરવો જેવી જાહેરાતો લગાડી તથા પોલીસની ગાડી દ્વારા એલાઉન્સ કરી આમ જનતાને ઉતરાયણ નો તહેવાર શાંતિપૂર્વક ઉજવવાની અને પક્ષીઓનો જીવ બચાવીએ તેવી એલાઉન્સ કરી પ્રેરણા આપવામાં આવી હતી તેમજ દોરી પતંગ વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરી ચાઈનીઝ દોરી ન વેચવા વેપારીઓને પણ અપીલ કરવામાં આવી હતી

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]