ઇડર શહેરમાથી મુખ્યમંત્રી નો કાફલો પસાર થયો. - At This Time

ઇડર શહેરમાથી મુખ્યમંત્રી નો કાફલો પસાર થયો.


ઇડર શહેરમાથી મુખ્યમંત્રી નો કાફલો પસાર થયો

મંગળવાર ને આજરોજ બપોરના સમયે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે દશૅન કરવા પહોચ્યા હતો જે મુખ્યમંત્રી નો કાફલો ઇડર શહેરમાથી પસાર થયો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.