જસદણ આટકોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો - At This Time

જસદણ આટકોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો


જસદણ આટકોટ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો
જસદણ આટકોટ સહિત વિસ્તારોમાં આજે સવારે ભેજવાળા અને આછાં વાદળો જોવા મળ્યા હતા હજું કડકડતી ઠંડીનો ચમકારો થયો નથી. ત્યારે આજે ફરી એક વખત આછાં વાદળો જોવા મળ્યા હતા હવે ઠંડી પડશે લોકો હવે કડકડતી ઠંડી માહોલ જોવા માગે છે
રીપોર્ટ રસીક વીસાવળીયા 720388808


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.