વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના આંગણવાડી વર્કર બહેનો આપિયું રાષ્ટ્રીય કામગીરી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મોટુ યોગદાન - At This Time

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના આંગણવાડી વર્કર બહેનો આપિયું રાષ્ટ્રીય કામગીરી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મોટુ યોગદાન


વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના આંગણવાડી વર્કર બહેનો આપિયું રાષ્ટ્રીય કામગીરી મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મોટુ યોગદાન
વિસાવદર
વિસાવદર તાલુકા વિધાનસભા 87 બેઠક ઉપર તારીખ 1/12/22 ની ચૂંટણીમાં 100% મતદાન થાય તે હેતુ થી આજે પ્રેમપરા ગામના આંગણવાડી કેન્દ્ર 1.2.3.4. ના વર્કર તેમજ તેડાગર બહેનો એ હોમ ટુ હોમ મતદાતાઓને ઉભી થતી અગવડતાઓ જેવી કે ઓળખકાર્ડના હોય બુથ નમ્બરની ખબર ના હોય કે મતદાન ક્રમાંકની ખબર ના હોય તેવા મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી આ બહેનો દ્વારા કરવામાં આવી હતીઅને મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે તે સમજૂતી આપી હતી તેનો સારો એવો પ્રતિસાદ મળિયો હતો
પ્રેમપરા ગામમાં આવીરીતે લોક જાગૃતિ લાવી અને 100% થઇ જશે તેવી શક્યતા છે
રાષ્ટ્રીય આ કામગીરી ખંતથી કરવા બદલ આ બહેનોને ગ્રામજનો ધ્વરા પ્રસંશા કરવામાં આવી હતી
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.