બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર ભાજપનો ફિયાસ્કો થાય તેવી સંભાવના, ખાલી ખુરશી અને સભામાં કાગડા ઉડ્યા... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ynvfcwgf6rlml0qz/" left="-10"]

બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર ભાજપનો ફિયાસ્કો થાય તેવી સંભાવના, ખાલી ખુરશી અને સભામાં કાગડા ઉડ્યા…


વિધાનસભા 107 પર ચૂંટણીના ખરા-ખરીના જંગમાં પરિણામોનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે પરંતુ મીટીંગોમાં અને સભાઓમાં લોકોની હાજરી ઉમેદવારના વિજય તરફના પ્રયાણનુ સૂચન કરે છે. આજરોજ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીની સભામાં કાગડા ઉડતા હોય તેવું જોવા મળ્યું, રેલી સ્વરૂપે પાળીયાદ રોડ અવધપુરી વિસ્તારમાં યોજાયેલ સભામાં 85 ટકા ખુરશીઓ ખાલી જોવા મળી, બે દિવસ પછી મતદાન હોય અંતિમ દિવસે સભામાં કાગડા ઉડતા હોય તો જનતા પરિણામ સમજી શકે છે ત્યારે ખરા ખરીના જંગમાં ભાજપ ક્યાંક પાછળ રહી જતું જોવા મળી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]