રાજુલા સાવરકુંડલા હાઈવે રસ્તો થયો બંધ - At This Time

રાજુલા સાવરકુંડલા હાઈવે રસ્તો થયો બંધ


સાવરકુંડલા રાજુલા વચ્ચે આંબરડી ગામ પાસે ટેન્કર પલટી ખાઈ જતા રસ્તો થયો બંધ આંબરડી ગામ પાસે સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તો થયો બંધ એક કલાકથી વધારે સમય થી ટ્રાફિક થયો ચક્કાજામ રસ્તો ખુલ્લો કરવા માટે હાઇડ્રોલિક ક્રેન ને મંગાવી અને આ રસ્તો ખુલ્લો કરવા માટે સતત પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવ્યા જોકે ટેન્કર પલટી ખાઈ જતા કોઈપણ જાતની ગંભીરે ઘટના બનવા પામેલ નથી ડ્રાઇવરનો આબાદ બચાવો જોવા મળ્યો હાલો આ ટેન્કર હટાવવાની કામગીરી શરૂ છે ટૂંક જ સમયમાં આ રસ્તો ખુલ્લો થઈ જશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.