રાજુલા કોંગ્રેસ ના ગઢમાં ગાબડું.. - At This Time

રાજુલા કોંગ્રેસ ના ગઢમાં ગાબડું..


રાજુલા પાસે બલાડ માતાના મંદિરે આહિર સમાજનું મળ્યું એક ભવ્ય સંમેલન આ મંદિર જે આહીર સમાજ માટે એક આસ્થા નું પ્રતિક ગણવામાં આવે છે તેવા આં મંદિરે ભવ્ય સમેલન યોજાયું.આં સંમેલન માં વિશાળ સંખ્યામાં આહિર સમાજના લોકો થયા એકત્રિત..ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામ સહિતના વિવિધ અગ્રણીઓ રહ્યા હાજર બાબુ રામે કોંગ્રેસ પક્ષને કર્યું બાય બાય અને તમામ હોદ્દા પરથી રાજીનામું કર્યું જાહેર બાબુ રામ 2012 કોંગ્રેસ માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તે સમયે અંદાજે 70.000 જેટલા મત મેળવેલ હાલ આહિર સમાજના સંમેલન નો વિડીયો તેમજ બાબુ રામ ના રાજીનામાનો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ આવતી કાલે જાફરાબાદ ખાતે કેન્દ્રીય ગ્રહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ ના હાથે બાબુ રામ કરશે કેસરિયો ધારણ કરશે તેવું આધાર સૂત્રો પાસેથી જાણવા મળેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon