પંકજભાઈ વિનુભાઈ દેસાઈ આવતીકાલે તા.15/11/22 મંગળવારના રોજ નડિયાદ ખાતેથી ૬ઠી વખત ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે - At This Time

પંકજભાઈ વિનુભાઈ દેસાઈ આવતીકાલે તા.15/11/22 મંગળવારના રોજ નડિયાદ ખાતેથી ૬ઠી વખત ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે


પંકજભાઈ વિનુભાઈ દેસાઈ આવતીકાલે તા.15/11/22 મંગળવારના રોજ નડિયાદ ખાતેથી ૬ઠી વખત ઉમેદવાર તરીકે ફોર્મ ભરસે...

116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઈ દેસાઈ આવતીકાલે તા.15/11/22 મંગળવારના રોજ સવારે 10:00 કલાકે ઈપકોવાળા હોલ નડિયાદ ખાતેથી ૬ઠી વખત ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઇ રહ્યા છે...

ત્યારે નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ભાઈઓ બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું...

અને મતદાનના દિવસે સૌને મોટી સંખ્યામાં મતદાન કરી કમળને જીતાડવા અપીલ કરી હતી...

કમળ ખીલશે ગુજરાત

ભરોસાની ભાજપ સરકાર

ભાજપ સાથે અડીખમ ગુજરાત

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.