વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ દ્વવારા તૃતીય સમૂહ લગ્ન તેમજ ભવ્ય લોકડાયરોનું આયોજન થયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l8vcatb2nlno6l9x/" left="-10"]

વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ દ્વવારા તૃતીય સમૂહ લગ્ન તેમજ ભવ્ય લોકડાયરોનું આયોજન થયું


વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ દ્વવારા તૃતીય સમૂહ લગ્ન તેમજ ભવ્ય લોકડાયરોનું આયોજન થયું
વિસાવદર
વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ આજે તારીખ 6/11/22 ના રોજ વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ દ્વારા તૃતીય સમૂહ લગ્ન તેમજ ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટેલ સમાજના કુલ 21 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પડિયા હતા આ સાથે
જેમાં લોકસાહિત્યકાર લોકડાયરાનું પણ આયોજન કર્યું હતું જેમાં મનસુખભાઇ વસોયા સાથે સૃતિબેન પટેલ સેજલબેન ગોસ્વામી મનીષભાઈ રીબડીયા વગેરે કલાકારોએ પોતાની હળવી શેલીમાં ભજન લોકગીત લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી
વિસાવદર તાલુકાની ભજન સાહિત્ય પ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉમટી પડિયા હતા લોકોએ મનભરી લોકડાયરાની મોજ માણી હતી
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]