માળીયા હાટીના ખાતે મુસ્લીમ સમાજ દ્વારા 11 મી શરીફ નિમિતે ઝુલુસ નીકળ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sjg6rivxbxpnwqkc/" left="-10"]

માળીયા હાટીના ખાતે મુસ્લીમ સમાજ દ્વારા 11 મી શરીફ નિમિતે ઝુલુસ નીકળ્યું


માળીયા હાટીના જસાપરા વિસ્તારના મૌલા અલી મસ્જીદેથી માળીયા હાટીના મુસ્લીમ બિરાદરો દ્વારા 11 મી શરીફ તહેવાર નિમિતે શહેરના મુખ્યો માર્ગો પર ડી.ઝે થી નાત શરીફના પોગ્રામથી ઉત્સાહ ભેર ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના મચ્છીયારા પરા વિસ્તારમાં આવેલ મદ્રાસા ખાતે ન્યાઝ તેમજ ઠંડા પીણા સહિત વ્યવસ્થા રાખવામાં આવેલ આ ઝુલુસ માં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા તેવી યાદી મુસ્લીમ સમાજના આગેવાન ભીખુબાપુ નકવીની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]