ગુજરાત સરકારના ગૃહવિભાગ ને મળ્યાં ૭ નવનિયુક્ત IPS અધિકારી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pgytjfdhouutslpv/" left="-10"]

ગુજરાત સરકારના ગૃહવિભાગ ને મળ્યાં ૭ નવનિયુક્ત IPS અધિકારી.


ડીવાયએસ/૧૦૨૦૨૨/૨૯૪૬/બ ની મળતી માહિતી મુજબ જણાવેલ ૭ IPS અધિકારી ઓ એ પોતાની ગુજરાત કેડરમાં ફાળવેલ વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૦ની બેચના IPS કક્ષા ની અધિકારી તરીકે ની ફેઝ-૨ ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં તેઓ ગુજરાત રાજ્ય પોલીસ દળમાં હાજર થયેલ છે , હાજર થયેલ IPS અધિકારીઓને ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ અને જગ્યાએ ગૃહવિભાગ તરફથી નિમણુંક આપવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]