જકોટમાં ભાજપ-કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ્મ, મોટા નેતાઓ જોવા ન મળ્યાં, BJPના દાવેદારોના ગાંધીનગરમાં ધામા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bjjuhrwevpazqcop/" left="-10"]

જકોટમાં ભાજપ-કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ્મ, મોટા નેતાઓ જોવા ન મળ્યાં, BJPના દાવેદારોના ગાંધીનગરમાં ધામા


ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. આજે મતદાન તારીખ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈ ખાસ માહોલ જોવા મળ્યો નહોતો. આજે ભાજપના તમામ દાવેદારો અને આગેવાનો ગાંધીનગર ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉપસ્થિત છે માટે કાર્યાલય ખાતે કોઈ મોટા નેતાઓ જોવા મળ્યા નહોતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]