એક્સિડન્ટમાં એક જ ગામનાં 6 નાં મોત : દિવાળીની ખરીદી કરવા જતા હતા ને જીવ ગુમાવ્યો. - At This Time

એક્સિડન્ટમાં એક જ ગામનાં 6 નાં મોત : દિવાળીની ખરીદી કરવા જતા હતા ને જીવ ગુમાવ્યો.


વડોદરા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માત થાય છે અને અનેક લોકો જીવ ગુમાવે છે . આજે કપૂરાઈ ચોકડી પાસે વધુ એક અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે આ અકસ્માતમાં રાજસ્થાનના બાસવાડા ગામના 6 લોકોનાં મોત થયાં છે . આ તમામ 6 લોકો દિવાળીને પગલે ખરીદી કરવા માટે સુરત જવા માટે નીકળ્યા હતા , ત્યારે રસ્તામાં વડોદરામાં જ મોત મળ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.